ફિલ્માંકનનું અમદાવાદમાં આયોજન થયું

૨જી એપ્રિલ, રવિવારે અમદાવાદમાં ફિલ્મોની સફર, પેપરથી લઇને થિએટર સુધીની બાબતો વિશે ફિલ્માંકનનું આયોજન GFCA દ્વારા સુંદર આયોજન થયું, જેમાં ગુજરાતી સિનેમાના અલગ-અલગ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનું એન્કરીંગ હેતા શાહ રામાણીએ કર્યુ હતું

એક્ટીંગ : મિત્ર ગઢવી, તુષાર સાધુ, ભક્તિ કુબાવત 

ડાયરેક્શન : ધ્વની ગૌતમ, શિતલ શાહ 

સ્ક્રીન રાઇટીંગ : વિપુલ શર્મા

સિનેમાટોગ્રાફી : ગૌતમ વારીયા 

એડિટીંગ : શાઇના શાહ 

કાસ્ટીંગ : અભિષેક શાહ 

સાથે ગુજરાતી ફિલ્મ ‘આવ તારૂં કરી નાખું’ ની ટીમ પણ હાજર રહી હતી. આ કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ સરવૈયા અને તેમની ટીમે કર્યું હતું. આ કાર્યક્રમની અમુક તસ્વીરો નીચે મુજબ છે.  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s