ગુજરાતી ફિલ્મ લાસ્ટ ચાન્સ પણ આજે રિલીઝ થઇ 

ગઇકાલ મોડીરાત સુધી કોઇ અપડેટ નહિં હોવાથી તેમજ બુક માય શોમાં પણ લાસ્ટ ચાન્સના શો ટાઇમીંગ્ઝ જોવા ન મળતા તેની રિલીઝ વિષે અવઢવ હતી, પણ આજે આ ફિલ્મ રિલીઝ થઇ છે. 

ફિલ્મ : લાસ્ટ ચાન્સ 

નિર્માતા : પ્રવિણ ચૌધરી, નિતીન નાકરાણી, ચંદુભાઇ ભવાની, નિતીન સુરાણી 

દિગ્દર્શક : વિજય લીંબાચીયા, પ્રવિણ ચૌધરી 

કલાકારો : સંજય મૌર્ય, નિસર્ગ શાહ, ચિંતન પંચાલ, પ્રતિક રાઠોડ, શાલિની પાંડે 

સંગીત : મૌલિક મહેતા 

ગીતકાર : તુષાર શુક્લ, નિરેન ભટ્ટ, ચિરાગ ત્રિપાઠી 

મ્યુઝીક લેબલ : ઝી મ્યુઝીક ગુજરાતી

નીચે આપેલ લીંક પર ક્લીક કરીને આપના શહેરના શો ટાઇમીંગ્ઝ ચેક કરી શકો છો. 

https://in.bookmyshow.com/Ahmedabad/movies/last-chance/ET00053798

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s