ગુજરાતી ફિલ્મ ફોડી લઇશું યાર આવતીકાલે રિલીઝ થશે

આસ્થા ફિલ્મ પ્રોડક્શનની રોમેન્ટીક કોમેડી ગુજરાતી ફિલ્મ ‘ફોડી લઇશું યાર‘ આવતીકાલે રિલીઝ થઇ રહી છે. 

કલાકારો : વિશાલ સોલંકી, અલિશા પ્રજાપતી, ચિંતન દવે , કોયલ શેવાલે, ક્રિષ્ના જોષી, નૈતિક દેસાઇ, વિવેક પાઠક 

દિગ્દર્શક : સત્યેન વર્મા 

સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડાયલોગ્ઝ : વિજય ચાવડા 

સંગીત : મનીષ ભાનુશાળી 

ગીત : પાર્થ ગોહિલ 

મ્યુઝીક લેબલ : રેડ રિબન 

ફિલ્મના શો ટાઇમીંગ્ઝ જાણવા બુક માય શોની નીચે આપેલ લીંક પરથી આપના શહેરનું નામ લખી પણ ચેક કરી શકો છો.

https://in.bookmyshow.com/ahmedabad/movies/fodi-laishu-yaar/ET00053767

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s