છેલ્લો દિવસના મેકર્સની ગુજરાતી ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટર રિલીઝ થયું

છેલ્લો દિવસ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક આવી રહ્યા છે તેમની આગામી ગુજરાતી ફિલ્મ “કરસનદાસ પે એન્ડ યુઝ” લઇને. આજે જ આ ફિલ્મનું ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મના ટાઇટલ અને પોસ્ટર પરથી જ આ ફિલ્મ વિષે કુતુહલ થાય એ સ્વાભાવિક છે. આ ફિલ્મની ટેગલાઇન પણ રસપ્રદ છે ‘પ્રેમનું પ્રેશર’ 

આમ જોઇએ તો આ ટાઇટલનો અર્થ આમ પણ હોઇ શકે “કરસંડાસ પે એન્ડ યુઝ” 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s