ઇન્ડિયાની ટીમે બ્લાઇન્ડ ટી ૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો

આજે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે રમાયેલ બ્લાઇન્ડ ટી ૨૦ ક્રિકેટ વર્લ્ડકપના ફાઇનલમાં ઇન્ડિયાની ટીમે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવર્સમાં ૯ વિકેટ ગુમાવીને ૧૯૭ રન કર્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૧૮ ઓવર્સમાં જ ફક્ત ૧ વિકેટ ગુમાવીને ટાર્ગેટ અચીવ કર્યો હતો. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s