ગુજરાતી ફિલ્મો માટે ઓડિશન

શું આપની અંદર એક્ટીંગનો કીડો સળવળે છે ? 

શું તમને એક્ટીંગ કરવી ગમે છે ? 

તો મોકલી દો આપની પ્રોફાઇલ આપના ફોટાઓ સાથે. 

એસ.કે.આર. ઇન્ટરનેશનલને જરૂર છે તેમની ફિલ્મો માટે નીચે મુજબના કલાકારોની જરૂર છે. 

મેલ/ફિમેલ – લીડ રોલ માટે – ૧૫ થી ૫૦ વર્ષ સુધીના

મેલ/ફિમેલ – કેરેક્ટર રોલ માટે – ૧૫ થી ૫૦ વર્ષ સુધીના 

પ્રોફાઇલ ફક્ત ઇમેઇલ કે વોટ્સએપ દ્વારા જ મોકલવી. ફોન કરવા નહિં. ઓડીશન ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદમાં છે. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s