ગુજરાતી ફિલ્મ ‘અરમાન-સ્ટોરી ઓફ એ સ્ટોરીટેલર’ હવે ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થશે

​આખરે ગુજરાતી ફિલ્મ ‘અરમાન – સ્ટોરી ઓફ એ સ્ટોરીટેલર’ ની રિલીઝ ડેટ નક્કી થઇ ગઇ છે. બહુ રાહ જોવડાવ્યા પછી હવે ‘અરમાન – સ્ટોરી ઓફ એ સ્ટોરીટેલર’ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે પૂજન ત્રિવેદી, અલીશા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી, પ્રશાંત બારોટ અને ફિલ્મના દિગ્દર્શક છે રેહાન ચૌધરી 

#GujaratiFilm #GujaratiMovie #Armaan #Gujarati #Movies 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s