ગુજરાતી ફિલ્મ ‘કૂખ’ આજે રિલીઝ થશે

​નિમેષ દેસાઇ દિગ્દર્શીત ગુજરાતી ફિલ્મ ‘કૂખ’ સમગ્ર ગુજરાતમાં આજે શુક્રવારે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં નવોદિત નરેશ પટેલ સાથે નિહારીકા સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર યોગીતા પટેલ છે, સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે, નિર્માતા છે રામભાઇ પટેલ. નિમેષ દેસાઇએ આ પહેલા નસીરૂદીન શાહ અને સ્મિતા પાટીલને ચમકાવતી ફિલ્મ ‘નસીબની બલિહારી’ દિગ્દર્શીત કરી હતી, જે ૧૯૮૩ માં રિલીઝ થઇ હતી.  

#GujaratiFilm #Kookh #GujaratiMovie #GujaratiCinema #Gujarati #Movies #facebook

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s