Time Cinemas come up with their first multiplex in Ahmedabad

​ટાઇમ સિનેમાએ અમદાવાદમાં સી.જી.સ્ક્વેર મોલ, સી.જી.રોડ,અમદાવાદ ખાતે તેમના મલ્ટીપ્લેક્સની ભવ્ય શરૂઆત કરી દીધી છે. શ્રી ધીરજલાલ શાહે આજે સાંજે પત્રકાર પરિષદમાં આ મલ્ટીપ્લેક્સની વિશેષતાઓ વિષે જણાવ્યું હતું કે તે ૭.૧ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે અને તેમાં ફ્રી પાર્કિંગ ઉપરાંત માર્કેટદરે જ પાણીની બોટલ તથા ફુડ ઉપલબ્ધ થશે. તેમાં એમ-ટીકીટની સગવડતા પણ હશે જેનાથી એમ-ટીકીટ ધરાવનારે ટીકીટબારીએ નહિં ઉભા રહેવું પડે, તેઓ સીધા સિનેમાસ્ક્રીનમાં જ સ્કેન કરાવી બેસી શકે છે. 

આ સાથે શ્રી ધીરજલાલ શાહે જણાવ્યું હતું કે સારી ગુજરાતી ફિલ્મોને એક સ્ક્રીન આપશે જેનાથી ગુજરાતી ફિલ્મમેકરોને પ્રોત્સાહન મળશે. 

Time Cinemas  first multiplex in Ahmedabad at CG Square Mall with 7.1 Dolby system, normal water & food charges, free parking and M-ticket facility to skip ticket window. They will offer one screen for suitable Gujarati Movies to support Gujarati Cinema and Filmmakers.
#TimeCinemas #Ahmedabad #GujaratiMovies #Gujarati #Movies #GujaratiCinema

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s