Home Page

આપનું સ્વાગત છે ગુજરાતી ફિલ્મોની દુનિયામાં. અહીં આપ મેળવી શકો છો અર્બન ગુજરાતી ફિલ્મોની દરેક માહિતી. આપણી ગુજરાતી ફિલ્મો હવે આધુનીક બની છે અને વધુ ને વધુ ગુજરાતીઓ સુધી પહોંચે છે. જરૂર છે તો માત્ર આપ સહુના પ્રેમની.

અમો અહીં એ પ્રયાસ કરીશું કે આ ફિલ્મોની દરેક ખબર આપના સુધી પહોંચે. ગુજરાતી ફિલ્મોની તમામ અપ્ડેટ્સ માટે ફોલો કરો ગુજરાતી મુવીઝ. 

અહીં આપ ફિલ્મોના પોસ્ટર લોન્ચથી લઈને ફિલ્મની રીલીઝ સુધીની તમામ માહિતી મેળવી શક્શો. સાથે-સાથે ગુજરાતી સંગીત અને ગુજરાતી થિયેટરની માહિતી પણ મેળવી શક્શો.

Advertisements